Categories
મનોરંજન

જાણો આજકાલ ક્યાં છે “કસોટી જિંદગી કી” ના જુના અનુરાગ, સીરિયલ પૂરી થતાં જ ગાયબ થઈ ગયા હતા

એકતા કપૂર ના ટીવી સીરીયલ “કસૌટી જિંદગી કી 2” થી હિના ખાન અને અનુરાગ ના પિતા નું પાત્ર કરી રહેલા ઉદય ટિકેકર શો થી નીકળી રહ્યા છે. છે હિના ખાન આ વાત ને સાફ કર્યું કે એ થોડાક દિવસો માટે જ શો ને છોડી રહી છે થોડા સમય પછી એ શો માં પાછી ફરશે. ત્યાં જ ઉદય ના પાત્ર નો અંત કરવા માં આવી રહ્યો છે. બતાવી દઈએ કે આ વખતે ટોપ શો ની લિસ્ટ સામેલ છે. એકતા કપૂર ના આ સિરિયલ ના પહેલા પાર્ટ ને લોકો એ ઘણું પસંદ કર્યો હતો એટલો જ આ પાર્ટ ને પણ પસંદ કરી રહ્યા છે.


બતાવી દઈએ કે જ્યારે આ શો નો પહેલો પાર્ટ ટીવી પર આવ્યો હતો તો આ શો એ સમય નો ફેમસ શો હતો. ત્યારે સીરિયલ માં પ્રેરણા નું પાત્ર કર્યું શ્વેતા તિવારી અને અનુરાગ નો રોલ પ્લે કર્યો હતો સિઝેન ખાન એ. આ બંને ની જોડી ને લોકો એ ઘણો પ્રેમ આપ્યો હતો અને આ જોડી એ વખતે ટીવી જગત ની ફેમસ જોડીઓ માંની એક હતી. ત્યાં સીરીયલ માં બીજા ઘણા એવા પાત્ર હતા જેમના લોકો ફેન હતા. સીરીયલ ના દરેક પાત્ર એ પોતાનો અભિનય સારી રીતે કર્યો હતો. એ સિઝન માં કમોલિકા ના પાત્ર ને પણ લોકો એ પસંદ કર્યો હતો અહીંયા સુધી કે લોકો એ કમોલિકા ના હેર સ્ટાઈલ ફેશન વગેરે ને કોપી કરવા લાગ્યા હતા. એટલા માટે તો સ્ટાર પ્લસ આ શો ને 7 વર્ષો સુધી પોતાની જગ્યા બનાવી રાખી. બતાવી દઈએ કે આ શો ટીવી પર લગભગ 7 વર્ષો સુધી ચાલ્યો હતો.


આ સીરિયલ માં શ્વેતા અને સિઝેન સિવાય બીજા પણ ઘણા એવા કેરેક્ટર છે તેમણે એમની એક્ટિંગ અને એમના રોલ માટે યાદ કરવા માં આવે છે. જોકે આ શો નો નવો સીઝન આવે છે. જેમાં પ્રેરણા ના રોલ એરિકા ફર્નાન્ડીસ કરી રહી છે જ્યારે અનુરાગ ના રોલ માં પાર્થ છે. શો ના પહેલા સીઝન ની જેમ આ સીઝન ને પણ દર્શકો ઘણો પસંદ કરી રહ્યા છે. ત્યારબાદ સૌથી વધારે ચર્ચા માં જે રોલ છે એ છે કમોલિકા નો જેને યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ની વહુ અક્ષરા એટલે કે હિના ખાન પ્લે કરી રહી છે. હિના ખાન ને આ નવા અવતાર માં જોઈ એમના ફેંસ ઘણા ખુશ છે.


જ્યાં લોકો ની વચ્ચે આ સીરીયલ ના નવા વર્ઝન ને લઇ ને તમારા મગજ માં પણ આ વિચાર આવ્યો હશે કે આખરે એ સિઝન ના અનુરાગ ક્યાં છે. કારણ કે પ્રેરણા (શ્વેતા તિવારી), કમોલિકા (ઉર્વશી) આ દિવસો માં ક્યાં છે અને શું કરી રહી છે એ બધા ને ખબર છે પરંતુ જેના વિશે નથી ખબર એ છે અનુરાગ એટલે કે સિઝેન ખાન. તો અમે તમને બતાવીએ કે સિઝેન આ દિવસો મા ક્યાં છે અને શું કરી રહ્યા છે.

બતાવી દઇએ કે સિરિયલ નો અંત થતાં જ એ પાકિસ્તાન ચાલ્યા ગયા હતા. અને આ દિવસો માં પાકિસ્તાની સિરિયલ માં કામ કરી રહ્યા છે. ભલે એમણે ભારત છોડી દીધું હોય પરંતુ અહીંયા એમના ચાહવા વાળા ની કોઈ કમી નથી. લોકો આજે પણ એમની અને પ્રેરણા ની જોડી ને યાદ કરે છે.