હૃદય ની નસ બ્લોક થઈ ગઈ હોય તો આ વસ્તુથી થશે ફાયદો, જાણો વિગતે

કોરોના વાયરસે દેશભરમાં કહેર મચાવ્યો છે ત્યારે તેની દવાઓ કે ચિંતાના કારણે હાર્ટએટેકના કેસ પણ વધ્યા છે. ત્યારે હ્રદયની બ્લોક થઇ ગયેલી નસોને કેવી રીતે ખોલવી તે વિશેની વાત કરીએ.

ગળો

ગળો એક આયુર્વેદિક ઔષધિ છે અને તે હાર્ટથી લઇને શરીરમાં થતા કોઇ પણ સાંધાના દુખાવાને દુર કરે છે. ડેન્ગ્યુ જેવી બિમારીમાં પણ રાહત મળે છે.

બિટનો રસ

બિટનો રસ ઘણી બધી ઉણપોને ભરી દે છે. જો હ્રદયમાં બ્લોકેજ હોય તો બિટનો રસ પીવાથી તે દૂર થઇ જાય છે.

દુધી

કહેવાય છે કે દુધી આપણા શરીરમાં રહેલા બ્લોકેજને ખોલી દે છે. તે જડમૂળથી આ સમસ્યાને દૂર કરી દે છે. રોજ તમારે એક ગ્લાસ દૂધીનો રસ પીવો જોઇએ.

હળદર

હળદર એન્ટિબાયોટીક તરીકે કામ કરે છે. ભોજનથી લઇને શરીરમાં બગાડ હોય તો તેને પણ દૂર કરવાનુ કામ હળદર કરે છે.

આમ તમે તમારા રસોડામાં રહેલી વસ્તુઓનો ઉપયોગ કરીને જ સાજા થઇ શકો છો.